Business Growth Training Program – Batch 5: Grow Smart. Grow Systematically.
આજના સ્પર્ધાત્મક બિઝનેસ યુગમાં સફળતા માટે માત્ર મહેનત પૂરતી નથી, પરંતુ સ્પષ્ટ દિશા, સંરચિત સિસ્ટમ્સ અને સ્ટ્રેટેજિક વિચારસરણી જરૂરી છે. બિનેસગ્રોથ ટ્રેનિંગ પ્રોગ્રામ – બેચ 5 બિઝનેસઓનર્સને તેમના વ્યવસાયને પ્રોફેશનલ, સિસ્ટમ-ડ્રિવન અને સ્કેલેબલ ગ્રોથ મોડલ તરફ લઈ જવામાં મદદ કરે છે. આ માત્ર ક ટ્રેનિંગ નહીં, પરંતુ લાંબા ગાળાની બિઝનેસ ગ્રોથ જર્ની છે, જે બિઝનેસ ઓનર્સને વધુ સ્પષ્ટતા, કંટ્રોલ અને સ્થિર વૃદ્ધિ તરફ દોરી જાય છે. આ પ્રોગ્રામ દ્વારા બિઝનેસ પોઝિશનિંગ, માર્કેટિંગ, સેલ્સ, ટીમ મેનેજમેન્ટ અને લીડરશિપ જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર પ્રેક્ટિકલ અને રિઝલ્ટ-ઓરિયન્ટેડ માર્ગદર્શન આપવામાં આવે છે.
કોણ જોડાઈ શકે ?
પોતાનો બિઝનેસ વધારવાની ઈચ્છા ધરાવતા કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસમેન, બિઝનેસવુમન (મેન્યુફેક્ચરર, રિટેલર, સર્વિસ પ્રોવાઇડર, ડિસ્ટ્રીબ્યુટર)
શા માટે આ પ્રોગ્રામ કરવો જોઈએ ?
- તમારા બિઝનેસમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે
- વિવિધ પ્રકારની બિઝનેસ પોલિસી વિશેનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે
- બિઝનેસ ગ્રોથ માઈન્ડસેટ ડેવલપ કરવા માટે
- બિઝનેસ કરવા માટેના નવા ટૂલ્સ, ટેક્નિક્સ અને સ્ટ્રેટેજીસ ડેવલપ કરવા માટે
- કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં પોતાનું એક અલગ જ અસ્તિત્વ બનાવવા માટે
- 360 ડિગ્રી બિઝનેસ ગ્રોથ કરવા માટે
- બિઝનેસ વધારવા માટે પોતાનામાં ઈન્ટલેક્ચુયલ (બૌદ્ધિક),ઈમોશનલ (ભાવનાત્મક) અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ (આધ્યાત્મિક ઇન્ટેલિજન્સ) ડેવલપ કરવા માટે
Business Growth Training Program Batch - 4
બિઝનેસ ગ્રોથ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાવાના ફાયદાઓ
- બિઝનેસમેનનો બિઝનેસ ઓપરેશન હેન્ડલ કરવા માટે આત્મવિશ્વાસ વધે છે.
- બિઝનેસમેનનું પોતાનું અને કંપની બંનેનું વિઝન, મિશન, ગોલ, વેલ્યૂઝ, ઓબ્જેક્ટિવ, પોલિસી, સ્ટ્રેટેજી બધું જ નક્કી થઈ જાય છે તેથી નિશ્ચિત ગ્રોથ કરવા સક્ષમ બને છે.
- બિઝનેસમેન પોતાના અને પોતાની ટીમના સમયને સારી રીતે મેનેજ કરવા સક્ષમ બને છે.
- બિઝનેસમેનને બિઝનેસમાં લેવામાં આવતા ક્રિટિકલ ડિસિઝન માં આસાની થાય છે. કેમકે એક જ સમયે દિલ અને દિમાગનો બેલેન્સ રીતે ઉપયોગ કરી ઉત્તમ નિર્ણયો લેવા સક્ષમ બને છે.
- બિઝનેસમેન લોજિકલ અને વિજ્યુઅલ બને છે.
- બિઝનેસમેન નીડર લીડર બને છે.
- બિઝનેસમેનની ચેતનાની શક્તિનું સ્તર ઊંચું આવે છે.
- બિઝનેસમેન નિયમિત બને છે.
- બિઝનેસમેન સ્ટ્રેટેજીક મેનેજેમેન્ટ સારી રીતે કરી શકે છે.
- બિઝનેસમેન પોતાની કંપનીનું સેલ્સ અને પ્રોડક્સન સારી રીતે વધારી શકે છે અને મેનેજ કરી શકે છે.
- બિઝનેસમેન પોતાની ટીમને સારી રીતે મેનેજ કરી શકે છે અને એક્સપાન્ડ પણ કરી શકે છે.
- બિઝનેસમેન પોતાની પ્રોડક્ટની ક્વોલિટીમાં પણ સુધારો કરી શકે છે.
- બિઝનેસમેન પોતાના ડીલર / ડિસ્ટ્રીબ્યુટર અથવા કસ્ટમર વધારવા અને મેનેજ કરવા માટે સક્ષમ બને છે.
- બિઝનેસમેન પોતાના સપ્લાયર , કસ્ટમર અને એમ્પ્લોયીને સારી રીતે મેનેજ કરવા સક્ષમ બને છે.
- બિઝનેસમેન પોતાનું વર્કપ્લેસ ચોખ્ખું , સાફસૂથરું અને વધુ પ્રોડકટીવ બનાવવા અને મેઇન્ટેન રાખવા માટે સક્ષમ બને છે.
- બિઝનેસમેન ફંડને પ્રોપર મેનેજ કરવા અને પેમેન્ટ રિકવરી ના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સક્ષમ બને છે.
- બિઝનેસમેનના પોતાના નેટવર્કમાં વધારો થાય છે. નવા નવા ગ્રોથ કરવા ઈરછુક ભરોસા પાત્ર મિત્રો બને છે જેમાંથી પણ વધુ બિઝનેસ ગ્રોથ ની તકો મળી શકે છે.

0 Comments